Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બહેરામપુરામાં જાહેરમાં યુવકની હત્યાનો મામલો, ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને દબોચી લીધા

અમદાવાદ (Ahmedabad)શહેરના કાગડાપીઠ પોલીસ (Kagadapith Police)મથકે યુવકની હત્યા (Killing a young man)થઈ હોવાનો ગુનો નોંધાયો હતો તે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch)બહેરામપુરા (Bahrampura)વિસ્તારમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.જેમાં અશ્વિન પરમાર, અમરસિંહ ગુર્જર, ધરમરાજ ઉર્ફે ધમો કુશવાહ ની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક રોનક સોલંકી અને àª
બહેરામપુરામાં જાહેરમાં યુવકની હત્યાનો મામલો  ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને દબોચી લીધા
અમદાવાદ (Ahmedabad)શહેરના કાગડાપીઠ પોલીસ (Kagadapith Police)મથકે યુવકની હત્યા (Killing a young man)થઈ હોવાનો ગુનો નોંધાયો હતો તે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch)બહેરામપુરા (Bahrampura)વિસ્તારમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.જેમાં અશ્વિન પરમાર, અમરસિંહ ગુર્જર, ધરમરાજ ઉર્ફે ધમો કુશવાહ ની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક રોનક સોલંકી અને અશ્વિન પરમાર વચ્ચે આજથી ચારેક મહિના પહેલા કોઈ બાબતે મારમારી થઈ હતી 
મુખ્ય આરોપી અશ્વિન પરમારને બ્લેડના ઘા માર્યા હતા
જેમાં રોનક સોલંકીએ હાલના મુખ્ય આરોપી અશ્વિન પરમારને બ્લેડના ઘા માર્યા હતા અને તેની જ અદાવત રાખીને અશ્વિન પરમારે રોનક સોલંકી ની હત્યા કરવા માટે અમરસિંહ ગુર્જર, ધરમરાજ ઉર્ફે ધમાં ને રૂપિયા 30,000 ની સોપારી આપી હતી આજથી ચારેક મહિના પહેલા રોનક સોલંકી જ્યારે અશ્વિન પરમાર સાથે માથાકૂટ કરી હતી અને બ્લેડ ના ઘા માર્યા હતા તે સમયે જ અશ્વિન પરમારે નક્કી કરી લીધું હતું 
સોલંકીને પીઠના ભાગે છરીના ઘા હતા
રોનક સોલંકીનું ઢીમ તે ઢાળી દેશે અને 14 ડિસેમ્બરના દિવસે એવું જ કંઈક બન્યું જેમાં રોનક સોલંકી રાબેતા મુજબ પોતાના ઘરેથી નોકરી જવા માટે નીકળ્યો હતો તે સમયે જ અમરસિંહ અને ધરમરાજ પૂર્વે ધમો રોનક સોલંકીને પીઠના ભાગે છરીના ઘા હતા અને ત્યારબાદ સારવાર દરમિયાન રોનક સોલંકીનું મોત નિપજી ગયું હતું.મહત્વનું છે કે આ સમગ્ર હત્યા પાછળ આરોપીઓ ની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે કરી લીધી છે સંદર્ભે જ પણ સામે આવી ચૂક્યા છે ત્યારે હાલ ઝડપાયેલા ત્રણે આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવાની હાથ ધરવામાં આવી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.